એક શૈક્ષણિક સંસ્થા છે જ્યાં પ્રત્યેક વિદ્યાર્થીને વિષય રસના ક્ષેત્રને ધ્યાનમાં લઇ ઉત્તમ તકોનેઅનુસરવાની તક મળે છે. અમારી શાળા સક્ષમ શિક્ષકો, અદ્યતન સુવિધાઓ, અનુભવી તેમજ કાર્યક્ષમ વહીવટનું એકીકરણ છે.
આપણી શાળા સતત ઉચ્ચવ્યાવસાયિકો સાથે સહકારી અભ્યાસક્રમોની શ્રેણીમાં અમારા બાળકોને પ્રશિક્ષણ આપતીનવી ઊંચાઈઓનું માપન કરે છે જેથી તેઓ ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને તેમની કુશળતાને માન આપેછે અને તેઓની સાથે હંમેશા આગેવાની અને પ્રેરણા માટે સજ્જ છે. અમને ખૂબ જ આનંદ થાયછે કે અમારી શાળાના ધણા બધા વિદ્યાર્થીઓ આજે સફળતાના શિખરો સર કરી ચુક્યા છે.
હું અમારા દરેકવિદ્યાર્થીઓના માતા-પિતાનો આભાર વ્યક્ત કરું છું જેમણે અમારી શાળામાં વિશ્વાસ મૂક્યો છે. શાળાના અભ્યાસ અર્થે હંમેશા અમારા શ્રેષ્ઠ પ્રયાસો રહ્યા છે.અને હજુ સારા પરિણામ અર્થે પ્રયત્ન કરતા રહીશું. શાળા ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક ધોરણને જાળવવા માટે હંમેશા શ્રેષ્ઠ પ્રયાસ કરે છે અને અભ્યાસો માટે બેસ્ટ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે છે.
Paresh.J.Usadadiya
M.Com,M.ed
Co.us : +91 / 92283 00260